________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૩૩
-
- -
-
-
-
-
-
-
-
- - **+/wwww
wwww
મેષ રાસ લંછન નંદ્યાવત મંગલકાર,
દેહ તીસ ધનુ આય વરસ ચોરાસી હજાર; વરણ સુવર ચકી પરણ્યા વ્રત પરિવાર,
સહિત એક મુનિ હથણઉર નયરી અણગાર. ૨ વ્રત છે મિગસર સુદિ ચાર દિક્ષા લીન,
પારણે દૂજે દિવસ ખીરથી પારણે કીન; અપરાજિત ઘર પારણે માથે દિન તીન,
હુથણીઉર કેવલ કેવલ તપ છઠ્ઠ વિલીન. ૩ આંખ તલ કેવલ કાતી [ક સુદી બારસ નાંણ,
તેવીસ ગણધર મુનિ પંચાસ હજાર પ્રમાણ; અજજા સાઠ સહસ જસિંદ્ર જક્ષનું નામ,
ધારણ જક્ષણી સિદ્ધ સમેત ગિરે અભિધાન. ૪ સહિસ મુની સિદ્ધિ મિગસર સુદિ દસમી મેક્ષ,
ભવતીને કર વન સહિસાબે તપને પિષ; તેતીસ સાયર ચવણ વિમણે થિત જિણ સિદ્ધ,
- મહેન્દ્ર દેવ પિતા ગતિ માતા ગતિ સુપ્રસિદ્ધ. ૫ વંસ ઈખાગે અવતરિયા પ્રભુ વંશાવલંસ,
એક સહિસ કેડ વછર અંતરાલ સુપ્રસંસ; વીસ આઠ સય કેવલ કાલોક પ્રકાસ,
પણ વીસ સંય ઈકક્કાવન મણપજજવની રાસ. ૬. દેય સહિત ઉપર ખડ સય મુનિ એહીનાંણ,
ચવદ પૂરવધર ષડ સય દસની સંખ્યા જાણ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org