________________
૬૩૨]
૧૧પ૧ સ્તવન મંજુષા
ه فیه یه یه ی قه م می
ی
به به به و و و و و و و و فيء مر کی ہے، تو بی بی بی بی سی بی ایم کیو ایوبی کی عید عید فی مربی تی تی به نی نی
તું સાહેબ સ્વમાંતરે, અલગે નહિ દિલમાંહી રે; દીલભરી દીલ હવે સદા, લોકરીતિ જ આંહી રે. અરજ૦ ૨ આપ રૂખે પાર પામતે, તા શું સાહિબ આડ રે; માગ્યા વૃતનું ચરમું, જમવાનાં શા લાડ રે. અરજ૦ ૩ આપે આપ વિચારતા, જે પિતામાં હવે રે; ન ગણે રાજા ન રાંકને, લેક ન કઈ વગેવે રે. માંગું સાહિબ ઉપરે, મીઠી વાતો દાખે રે, દાનવિમલ પદ યુગ તણી, સેવા માટે રાખે રે. અરજ૫
અરજ૦ ૪
શ્રી જ્ઞાનસારજી કૃત,
(૮૪૬). અરજિન અસુધ શ્રદ્ધાન વિધાન, સર્વ કિયા નિષ્ફલતા માન. ૧ તીન તત્વની જે ઓલખાણ, તેહિ જ સુધ શ્રદ્ધાન તું જાણુ વલિ અસૂત્ર ન ભાષે જેહ, બીજું લક્ષણ એહનું એહ. અર૦ ૨ તીનું અવંચક કરણી કરે, તે નિજ રૂપને નિહ વરે; જ્ઞાનસાર સિવ કરણ અમૂલ,અરજિન ભાખ્યું શ્રદ્ધા મૂલ. અ૦૩
(૮૪૭ ) ફાગણ સુદિ દૂજે અર ચવણ સરવારથ સિદ્ધ,
નામ વિમાણ હથણુઉર જન્મ નયર પ્રસિદ્ધ મિગશર સુદિ દશમી જમ્યા ભવિ સુપ્રસન્ન,
બાપ સુદર્શન માતા દેવી) રેવતી જન્મ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org