________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૩૧
.
.
.
નૃપ કારાગ્રહ છેડવે રે, દિયે દાન અપાર સુખ ઇમ માનવ સુખીયા સહૂ રે, પશુ સુખ પડતુ અમાર. સુખ૦ ૬ ઈમ સહુને સુખકારીયા રે, સુખ કરે મુજને દયાળ; સુખ, વાઘજી મુનિના ભાણુને રે, ઘ શિવ સુખ. વિશાળ. સુખ૦ ૭
. શ્રી કાંતિવિજયજી કૃત
(૮૪૪) ગજપુર નરેંદા રે, સેવે સવિ ઈદા રે; મુખ સેહે પુનમચંદા, ભવિ મન મેહતો રે. રાય સુદર્શન તાત રે, દેવી રાણી માત રે; તસ કુલે તે તાત, જો તું દિનમણિ રે. સુવર્ણ જસી કાય રે, નહિ મમતા માય રે; તુહુ ગુણ સવિ ગાય, દેવી થેકે મળે રે. હું તે પ્રભુ પાઉં રે, ગુણ તારા ગાઉં રે, સુખે તો થાઓ જે મુજ મન વસે રે. અરનાથ જિનંદા રે, જસે સુરતરૂ કંદા રે; ત્રદ્ધિ કીતિ આપશે, સેવકને સહિ રે.
૩
૫
શ્રી દાનવિમલજી કૃત.
અરજ સુણે અરનાથજી, હાથ ધર્યો મેં તારે રે; સાથે કર્યો શ્રી નાથને, અરથ સર્યો સહી મારે છે. અરજો ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org