________________
૬૩૦ 1 :
૧૧૫૧ સ્તવન મંજીપા
સંપતિ સઘળી એહને નામે, આઠ મહાસિદ્ધિ નવનિધિ પામે; દુઃખડાં સહુએ દ્દરે વામે, સફળ હવે જે મનમેં કામ. ૨ મદમાતા અંગણ ગજ હે, રૂડા થોડા જન મન મહે; બંધવ બેટા બેટી બહળા, સેવ કરે ઘણું સેવક જમળા. ૩ મન ગમતા હાલાને મેળે, હવે દુરજનને અવહેલે; તેહને કારણે જગમેં માને, દીન હીન થાએ વધતે વા. ૪ નર નારી મિલીને જશ ગાવે, જે પ્રભુજી તાહરે કહેવાયે; એ સવિ લીલા તાહરે ધ્યાને, શિષ્ય ખુશાલ થયે ઇકતાને. ૫
શ્રી ભાણચંદ્રજી કત
(૮૪૩). અર જિનવર અઢારમે રે, સાતમે ચકી સુખકર સ્વામી. જય જય દેવી નંદન જય શિવગામી, ભવ સાયરનો અર લહ્યો રે; દૂર કર્યો ભવચક સુખકર સ્વામી. જન્મ સમે હોય પ્રભુ તણે રે, ત્રિભુવનમાંહિ ઉદ્યોત; સુખ ભારા કુલધરા વીસમે રે, નારકી સુખીયાં હતા. સુખ. ૨ દિશિ પ્રસન્ન સેવે તદા રે, અનુકૂળ વાય સુવાય; સુખ, સુરલેકે વધામણાં રે, વાસવ હર્ષ ન માય. સુખ૦ ૩ છપન દિશિકુમરી તિહાં રે, નિજ નિજ રિદ્ધિ સમેત, સુખ, સ્નાન વિભૂષાદિક કરે રે, પ્રભુ શું અધિકે હેત. સુખ૦ ૪ સુર ગણ મળી સુરગિરી જઈ રે, અભિષેકે જગનાહ, સુખ, નિજ ભવ ધન્ય ગણે થશે રે, જય જય જગ સથવાહ. સુ. ૫
૧ ક. ૨ મેરૂ પર્વત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org