________________
કહી કહીને જે ભગતિ કરાવે, તે દેવામાંહિ અછે દેવાચા, તેા કાઠે
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૨૯
જિનરાજ ન જાણે દેવ; ગાને કરશે સેવ. આરા પ
ખે
Jain Education International
શ્રી આત્મરામજી કૃ (૮૪૨)
અરજિનેશ્વર ચંદ સખી મેાને દેખણ દે, ગત કલિમલ દુઃખદર્દ; ત્રિભુવન નયના નંદ, સખી મેહુ તિમિર ભયા મંદ. સ૦ ૧ ઉદર ત્રિલેાક અસખમેં, સખી મહિદ નીર નિવાસ; સખી કઠન સિવાલ આછાદીયા, સખી॰ કરમ પડલ અઠે તાસ. સ૦ ૨ આદિ અંત નહી કુંડની, સખી અતિહી અગ્યાન અધેર; સ૦ સ્વજન કુટુંબે મેહીયા, સખી૰ વીતે સાંઝ સવેર. સખી ૩ ખય ઉપશમ સાગથી, સખી કરમપટલ ભયા દૂર; સખી૦ ઉરધમુખી પુન્યે કર્યો; સખી૰ સ્વજન સ`ગ કર્યો ચૂર. સ૦ ૪ હું તેા જિનવર આસના, સખી દીઠા આનંદ પૂર; સખી૰ દીનદયાલ કૃપા કરી, સખી॰ રાખેા ચરણુ હુજૂર. સખી પ જિન કષ્ટે હું આવીયે, સખી જાણે તું કરતાર; સખી૰ બિરદ સુલ્યે જિન તાડુરા, સખી૰ ત્રિભુવન તારણહાર. સ૦૬ સુમતિ સખી સુણ વારતા, સખી૰ એ સબ તુજ ઉપગાર; સખી૰ આતમરામ દીખાવીયા, સખી વાંછિત સુખ દાતાર સ૦ ૭
શ્રી ખુશાલમુનિજી કૃત
( ૮૪૨ ) શ્રી અજિનની સેવા કરીયે, તા સ*સાર સમુદ્રને તરીએ; શિવસુંદરીને સહજે વરીએ, ખાટાં વિધન વિ પરિહરીએ. ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org