________________
દ૨૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
- -
-
-
^^^^^^^^^^
^^^^^^
\
મહિર કરે મનમેં ધરી રે લાલ, રાખ મેહે હજૂર; જાઉં, આણંદ કે પ્રભુ માનીયે રે લાલ, આતમરામ સતૂર. જાઉં. ૪
શ્રી ઉદયરત્નજી કૃત
(૮૩૯) અરનાથ તાહરી આંખડીયે મુજ, કમજ કીધું રે; એક લહેજામાં મનડું માહરૂં, હરી લીધું છે. અર૦ ૧ તુજ નયણે વયણે માહરે, અમૃત પીધું રે; જન્મ જરાનું જેર ભાગ્યું, કાજ સીધું રે. અર૦ ૨ દુરગતિનાં સરવે દુઃખનું હવે, દ્વાર દીધું રે; ઉદયરત્ન પ્રભુ શિવપંથનું મેં, સંબલ લીધું છે. અર૦ ૩
શ્રા જિનરાજસૂરીજી કૃત
(૮૪૦) આરાધે અરનાથ અહેનિસ, મનમે રાખ લાખ ઉમેદ; માંગી કવિ જન જીભ મ હારે, જે લાધે હવે ગુરૂ મુખ ભેદ. ૧ આણે નેહ નવિ ગુણ ગાતાં, કડુએ વચન ન આણે રોષ; તારે તારે કહે કિમ તારે, મા ન દીયે તે મેક્ષ. આરા. ૨ કિણહી વિધિ કિરતાર ન તૂટે, તો તે કેમ કરે બગસીસ, સેવકહીને જે વશ ન આવે, સાચે તો તેહી જ જગદીશ. આ૦ ૩ પ્રીતિ ન પાળે જે કિણહીશું, સે અપરાધ ન આણે દ્વેષ; આપ સમાન કરે એળગતાં, પુરૂષોત્તમનો એહ વિશેષ. આ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org