SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથ જિન સ્તવન [ ૬૭ શ્રી ભાવવિજયજી કૃત . ' ' (૮૩૭) શ્રી અરજિનવર જગદીશરૂ, પ્રભુ કપ દાવાનલ મેહ રે; નંદાવર્તા સુલંછન શોભિત,ગુણમણિ મંડિત દેહ રે. શ્રીઅર૦ ૧ રાય સુદર્શન કુંવરૂ, મુજ દરિશણ ઘ ગુણવંત રે; દેવી નંદન રૂપ નિહાળી, દેવી પણ મહંત રે. શ્રીઅર૦ ૨ રિષભવંશ મલયાચળે, પ્રભુ ચંદનવૃક્ષ સમાન રે; કમલ ગર્ભ પરિ ગેરસ શૈરવ,ત્રીસ ધનુષ તનુ માન રે. શ્રી. ૩ દાખે દેવ અઢારમે, શીલાંગ સહસ્ત્ર અઢાર રે, વરસ સહસ ચઉરાશી જીવિત, હથિણઉર અવતાર રે. શ્રી. ૪ સર જખિંદે ધારિણી દેવી, સેવે જેહના પાય રે; ભાવ કહે તે જિનવર નામે, મંગલ માલા થાય રે. શ્રી. ૫ શ્રી આણંદવરધનજી ત. ( ૮૩૮) અરજ સુણે અરનાથજી રે લાલ, દેવીનંદન દેવ; જાઉં વારી રે. ચાહ ધરી ચિત્ત મેં ખરી રે લાલ, સેવ કરૂં નિતમે. જાઉં. ૧ માટે પ્રભુ ચાકરી રે લાલ, મોટે અવસરે કાજ; જાઉં માગત બાલક બાઉરો રે લાલ, દીજે અવિચલ રાજ. જાઉં. ૨ લાગત કેમલ મીઠડે રે લાલ, કાચે વચન અમેલ; જાઉં માતા તન મન ઉલસે રે લાલ, સુનિ બાલક કે બેલ. જાઉં. ૩ ૧ ગાંડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy