SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪] ૧૧૫૧ સ્તવન મંજુષા પ ww w w w w - 1 શ્રી ચતુરવિજયજી કૃત (૮૩૧) શ્રીઅરજિનજી માહરે રે, તુમ શું અવિહડ રંગ; મનના માન્યા. રંગ પતંગ ન દાખવે રે, ચેળ મજીઠ અભંગ. ગુણરા ગેહા. ૧ ચાતક ચાહે મેહને રે, પીઉ પીઉ જપે જસ નામ; મનો પ્રેમ પદારથ એહવા રે, માહેરે તુમ શું કામ. ગુણ૦ ૨ સાચે સાજન સાહેબે રે, કાચો કેવળ કાચ; મન મૂલ ન હોવે જેહને રે, હવે તે સાચો સાચ. ગુણ૦ ૩ ગજપુરી નયરીનો ધણી રે, દેવી હે રાણી જાય; મન, લંછન નંદાવર્ત સાથીયે રે, પુર જન સેવે પાય. ગુણ૦ ૪ સુદરશન સુત સાહેબા રે, દરિશણ ઘો મહારાય; મન, ચતુરવિજય જિન ધ્યાનથી રે, લીલા લહેર કરાય. ગુણ- ૫ શ્રી રામવિજયજી કૃત. ગાસ્યાંજી ગાસ્યાંજી અમે ગાસ્યાંજી, મન રંગે જિન ગુણ ગાસ્યાંજી; અરનાથ તણું ગુણ ગાસ્યાંજી, દિલ રંગે જિન ગુણ ગાસ્યાંજી. પ્રભુ મુખ પૂરણચંદ સમે વડ, નિરખી નિરમલ થાસ્યાંજી, જિન ગુણ સમરણ પાન સોપારી, સમકિત સુખડી ખાસ્યાંજી. ૧ સમતા સુંદરી સાથે સુરંગી, ગોઠડી અજબ બનાસ્યાંજી; મન, જે ધુતારી તૃષ્ણ નારી, તેહ શું દિલ ન મિલાસ્યાંજી. મન ૨ દૂતિ કુમતિ જે માયા કેરી, તેહને તે સમજાસ્યાંજી; મન, લેભ ઠગારાને દિલ ચેરી, વાતડીએ ભરમાસ્યાંજી. મન૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy