________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૨૫
મેહ મહીપતિ જે મુજ વૈરી, તેહશું જંગ જુડાસ્યાંજી; મન ગ્યાન સરીખા યોધ સખાઈ, કરીને દૂર કઢાસ્યાંજી. મન૪ શિવરાણીને વરવા હેતે, જીત નિશાન બનાસ્યાંજી; મન, વિમલવિજય ઉવઝાય પસાથે, રામ કહે સુખ પાસ્યાં છે. ૫
(૮૩૩) અનુપમ શ્રીઅરનાથને રે, પાયે મેં દીદાર સાહિબ મનમાં વસ્ય. ચંદ્રજિસ્ય મુખ ઉજળે રે, ઉજળ ગુણ નહિ પાર. સાહિબ૦ ૧ જગજનનાં દિલ રીઝવે રે, તારે આણું હેત; સાહિબ, કે કહેશે વીતરાગને રે, રાગ તણો એ હેત. સાહિબ૦ ૨ તે તે તત્વમતિ નહિ રે, ફેગટ પાવે ખેદ, સાહિબ, ગિરૂઆ સહજે ગુણ કરે છે, તે નવિ જાણે ભેદ. સાહિબ૦ ૩ તાપ હરે જિમ ચંદ્રમા રે, સીત હરે જિમ સૂર; સાહિબ, ચિંતામણી દારિદ્ર હરે રે, આપે વાસ કપૂર. સાહિબ૦ ૪ તિમ પ્રભુને ગુણ સહજ રે, જાણે જે ગુણ ગેહ; સાહિબ, વિમલવિજય ઉવઝાયને રે, રામ કહે ધરી નેહ. સાહિબ૦ ૫
શ્રી અમૃતવિજયજી કૃત
(૮૩૪). મન જિન પદકજ લીન થંગ, મન, લીન ભયી શંકર શિર પર, પાવનકારી ગંગ. મન૧ જ ચપલા રહી ધારાધરમે, સીતા રઘુવીર સંગ. મન, ૨ અટક રહ્યો ચિત જોગી સરક, જે મહામંત્ર સુચંગ. મન ૩
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org