SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથ જિન સ્તવન - - - - - - - - - - - - - - www wwwwwwwwwwww - - - - - - - - - ww wwwwwwwwwwww w - - - - - wwwwwww wwwww wwwwww w - - w wwww - ગજપુર નગર અતિ સુંદરૂ, નામ સુદરશન ભૂપ રે; દેવી રાણી જસ માત છે, ગાલિત હેમ તનુ રૂ૫ રે. મોહન, ૨ લંછન નંદાવરતનું, ધનુષ જસ ત્રીશનું માન રે; વરસ રાશી હજારનું, જીવિત જાસ પ્રધાન રે. મેહન. ૩ ગણધર તેત્રીશ જાણીયે, સાધુ ગણ સહસ પચાસ રે, સાણ સાઠ સહુસ ભલી, છેડેવે મેહ ભવ પાસ રે. મેહન ૪ યક્ષરાજા સુર ચક્ષણી, ધારણી નામે કહેવાય રે; પ્રભુ તણું આજ્ઞા શિર ધરે,પ્રમેદસાગર ગુણ ગાય રે. મે૫ શ્રી વિનીતવિજયજી કૃત. (૮૩૦) સુણ મેરી બહિની એ જિન સાચે, રતન ચિંતામણિ જાચો રે; રાય સુદર્શનને કુળ દીવ, દેવી સુત ચિરંજીવ રે સુણ ૧ એ સાહિબ મેરા દિલમાં વસીઓ,જિમ કમળ ભમરે રસિઓ રે, એહજ સયણ સદા નિરવહીઓ, જિમ કુસુમમાં પરિમલ વહિયેરે. તાહરી સુરતી બલિહારી, દેખનહી દિલ પ્યારી રે; મેં પાપ સંતાપ કેતાં અવગાહ્યાં, આજ સુધાકુંડમાં નાહ્યો રે. નાથ મેરે અરનાથ સુહાવે, જસ સેવે સુર નર નાથે રે; દાન સંવત્સરી બહુ ધન દીધાં, સુતરૂ સમ વડ હાથે રે. સુણુ૪ ત્યાગી ભેગીને સેભાગી, જેગીસર વયરાગી રે; મેરૂવિજય ગુરૂ ચરણ સેવા કર,વિનીત હે તુમ ગુણ રાગી રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy