________________
૬૨૨]
૧૧૫૧ સ્તવન મંજૂષા
.
.
.
.
.
-
- ^
^
^
^^
^
^^^^
^
^^
^
^
^^^
^^
y
સુરપતિ સેવે જેહને જી, સુર સુંદરી ઉર હાર; હંસરત્નને સાહિબેજી, ત્રિભુવનને આધાર કે.
કુંદન૫
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૮૨૮) શ્રીઅરનાથ નિરાગી નિકામી નિ સનેહી શિવગામી રે, સ્વામી
સ્વારથકારી. રેષે કરીને નવિ રીસાઈ, તું નિસનેહી ગુણ ગાઈ છે. સ્વામી, ૧ બંધ ઉદિત તીર્થ નામ ભેગવતે આતમરસ જોગવતે રે; સ્વામી નિ:કર્મ થાવાને કાજે, બેસી સમોસરણે ગાજે રે. સ્વામી. ૨ તે હું શું કરી તુજ રીઝાવું, એક ઉપાય ચિત લાવું રે સ્વામી ધ્યાન તમારૂં નિત્ય ધરશું, અમે પણ સ્વારથ કરશું છે. સ્વામી૩ ચાવત સ્વારથ પૂરો પાવું, તાવત તુજને ધ્યાઉં રે; સ્વામી ભૂપ સરખી પ્રજા જાણે, લોક વાત મન આણે રે. સ્વામી. ૪ ન્યાય મારગમાં શ્રીઅર રાજે, નિરૂપાધિક ગુણ છાજે રે સ્વામી, કીતિ વિમલ પ્રભુ સેવા પામી, લહે લક્ષમી શિવ કામી રે.
સ્વામી ૫
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૮૨૯) આશા પૂરે અરનાથજી, સાતમે ચક્રધર સ્વામી રે; ભવિ પંકજ પ્રતિબંધતે, શેલતે આતમરામી રે. મેહન મૂતિ
જિનતણું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org