________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬ર૧
નામથી નવનિધિ પામી, દરિશણ દુરિત પલાય; ભવિ. પ્રહ અમે પ્રેમે પ્રણમતાં, ભવભવ પાતિક જાય. ભવિ૦ પ્રણ૦ ૩ સુરતી એ જિનવર તણી, સાચી સુરતરૂ વેલ, ભવિ. નિરખતાં નિતુ નયણશું, ઉગમે આનંદ રેલ. ભવિ. પ્રણવ ૪ શાંતિ સુધારસ શું ભરી, એ મૂરતિ મહાર; ભવિ. પ્રણમે જે નિતુ પ્રેમશું, ધન ધન તસ અવતાર. ભવિ૦ પ્રણ૦ ૫ પુણ્ય હશે તે પામશે, એ જિનની નિત સેવક ભવિ. સકળ ગુણે કરી શોભત, અવર ન એહ દેવ. ભવિ. પ્રણ૦ ૬ ચરણકમળ એ પ્રભુ તણાં, સેવંતાં નિશદાસ; ભવિ. નયવિજય કહે સંપદા, પામીયે વિસાવીશ. ભવિ. પ્રણ૦ ૭
શ્રી હંસરત્નજી કૃત
અર જિનપતિ કે આગલેજી, સરીખા સરખે સંગ; અલવેશું સુરાંગના, નાચે નવનવ રંગ કે, કુંદનવરણ રાજિ રંભા, કરતી એક અચંભા. નેઉરને રણકે કરીજી, ઠમક ઠવતી પાય; દેતી થિનગે ફૂદડીજી, વિધવિધ ભાવ બનાય કે. માદલને બૅકારણુંજી, વારૂ વણુ નાદ; ગુણ ગાયે ટેળે મળીજી, સુરવધુ ઝીણે સાદ કે. લલકે કટિ લંક કરીજી, કનકલતાસી કાય; બેધબીજ લેવા ભણીજી, નમતી અંગ નમાય કે.
કુંદન ૨
કુંદન. ૩
કુંદન. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org