SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦ ] ૧૧૫૧ રતવન મુબા દ્રવ્ય ભાવ અવલેાકન આદરે રે, દૃશ્ય દક મિટે ભેદ; લક્ષ્મીસૂરી જિન દશન સુરતર્ રે, સળે અનેક ઉમેદ. ૬૦ ૮ શ્રી ભાણુવિજયજી કૃત (૮૨૫) શ્રી અજિન શુ` પ્રીતડી રે, મે કીધી એક તાર; પ્રીત કરી કપટે રમે,તેમાં સ્વાદ નહી લગાર રે.તુમ શું નેહુલા રે.૧ દિન દિન વધતા, નેડુ વૃત્તિ અલૈહુ રે દાલિદ્ર; શેાભા લડે અતિ ઘણી, ભય પામે તેહથી ક્ષુદ્ર રે. તુમ॰ ૨ ઉત્તમ જનશું પ્રીતડી રે, વાંછિત દાયક હાય; ઇમ જાણી તુમ શુ' પ્રભુ, મેં પ્રીત કરી છે જોય રે. તુમ૦ ૩ હવે સેવક જાણી આપણા રે, થાએ તમે સુપ્રસન્ન; હું પણ જાણ્યું તે ખરી, મેં પ્રીત કરી તે ધન્ન રે. તુમ૦ ૪ મહેર કરી મુજ ઉપરે રે, દરશણ દ્યો એક વાર; જિમ પ્રેમ વિષ્ણુધના ભાણની, થાયે ઇચ્છા પૂર્ણ નિરધાર. તુ શ્રી નવિજયજી કૃત (૨૬) પ્રણમે પ્રેમે પ્રશ્ન સમે, જિનવર શ્રીઅરનાથ ભવિયણ; એ જગમાંહી' જોવતાં, સાચા શિવપુર સાથ. ભવિ॰ પ્રણ૦ ૧ સુખદાયક સાહુિબ મિક્લ્યા, તે ફળ્યે વિ દેખી પ્રભુ દીદારને, પામી જે ભવ પાર. ભવિ॰ પ્રણ૦ ૨ સુરતરૂ ખાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy