SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથ જિન સ્તવન [ ૬૧૭ - - - - - - - - - - - - - - - થયે લાખ ચોરાશી એનિ વાસી મેહ વશ; સાહિબજી. વર્યો તૃષણુ દાસી, પુદ્ગલ આસી બહુ ધશે. સાહિબજી. ૪ વિશ્વાનલ રાતો માને માતા કૂકરે; સાહિબજી. માયા વિષવેલી કરતો કેલી વાન. સાહિબજી. લેભાનલ દાધે ખાધે મમતા સોપિણી; સાહિબજી. ડાકિણ પરે વળગી ન રહે અળગી પાપિણી. સાહિબજી. લોકોદર ગે અયિણ સંગે હેળ; સાહિબજી. ભવિતવ્યતા અમરી સમરી નરભવ મેળવ્યું. સાહિબજી. ૭ નવિ કીજે ખામી અવસર પામી પુણ્યથી; સાહિબજી. જ્ઞાનાવર્ણાદિ કમ મમ થિતીનું નથી. સાહિબજી. સમ્યક્ત સદાગણ ગુણગણ આગમ પામીને, સાહિબજી. કહે ચેતના ન્યારી પ્યારી આતમ રામને; સાહિબજી. ૯ કિમ તજીએ ભજીએ ક્ષમાવિજય જિન નામને; સાહિબજી. જે વાંછે અને પમ અક્ષય લીલા ધામને સાહિબજી. ૧૦ શ્રી પદ્મવિજયજી કૃત ( ૮૨૨) અરનાથ જિનેસર વંદે, ભવભવના પાપ નિકંદે હે; ભાવે ભવિ પૂજે. કેડિ સહસવર ઉણ કીજે, પા પલ્યનું અંતર લીજે હે.ભાવે. ૧ ફાગણ સુદિ ચવન તે બીજે, સહુ જીવે સુખ લહી જે હે ભાવે માગશર સુદિ દશમે જાયા, છપન દિશકુમારી ગાયા છે. ભા. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy