________________
૬૧૮]
૧૧૫૧ સ્તવન મંતૃષા
ત્રીશ ધનુષ તણી જસ કાયા, છોડી મમતાને માયા હે; ભાવે અગીયારસ માગશર સુદિ, લીયે દીક્ષા જે સ્વયં બુદ્ધ છે. ભા. ૩ કાર્તિક સુદિ બારસે જ્ઞાન, પામ્યા પ્રભુ કચનવાન હે; ભાવે માગશર સુદિ દશમે જિર્ણોદ, પામ્યા પરમાણંદ હ. ભાવે૪ વરસ ચોરાશી હજાર, ભેગવી આયુ શ્રીકાર હો; ભાવે ઉત્તમ પદ પદમની સેવા, કરવી અક્ષય પદ લેવા હા ભાવે. ૫
(૮૨૩) શ્રી અરનાથ જિન સાંભળે, સેવકની અરદાસ; ભવ અટવિમાંહી હું ભમે, બંધાણે મેહ પાસ. શ્રીઅર- ૧ મેહરાયના રાજ્યમાં, બહોળું કટક જણાય; મિથ્યા મહેતા તિહાં અછે, મંત્રી કુબુદ્ધિ કહાય. શ્રીઅર૦ ૨ અભગા સિપાઈ અતિ ઘણું, કહેતાં નવે પાર; તે પણ અધિકારી તણ, નામ કહું નિરધાર. શ્રીઅર૦ ૩ ક્રોધ માયા લેભ માન તે, મૂકે ન માહરે સંગ; મુજ પણ તે છે વાલ્હા, નવિ મૂકું રંગ. શ્રીઅર૦ ૪ રાગ દ્વેષ દેય મલ્લ વળી, બાંધ્યા બાંહી મોડ; હવે પ્રભુ તુહુ આગળ રહી, વિનતી કરું કર જોડ. શ્રીઅર૦ ૫ બંધનમાંહીથી છેડે, ઉતારે ભવ પાર; હરી હર દેવ સેવ્યા ઘણા, નવિ પામ્યું હું સાર. શ્રીઅર૦ ૬. સહસવદન ન સ્તવી શકે, તુજ ગુણ આગમ અપાર; જિમ રણકર રત્નને, નવે વિલસે પાર. શ્રી અર૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org