________________
૬૧૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
આણ વહેશ્યાં ભક્તિ કરેણ્યાં, રહણ્યાં નયણુ હજૂર; અરિજિન આગળ અરજ કરંતાં, લહક્યાં સુખ મહમૂર. હે. ૧ એકને ઝંડી બેને ખડી, તીનયું તોડી નેહ, ચાર જણે શિર ચેટ કરેછ્યું, પણને આપ્યું છે. મહે. ૨ છ સત અડ નવ દશને ટાળી, અજીઆળી અગીયાર; બાર જણાને આદર કરિશ્ય, તેરને કરી પરિહાર. હે. ૩ પણ અડ નવ દશ સત્તર પાળી, સત્તાવીશ ધરી સાથ; પચવીશ જણછ્યું પ્રીતિ કહ્યું, યાર ચતુર કરી હાથ. મહે. ૪ બત્રીશ તેત્રીશને ચેરાશી, એગણુશ દૂર નિવારી; અડતાલીશને સંગ તજેશ્ય, એકાવન દિલ ધારી. હે. ૫ વીસ આરાધી બાવીશ બાંધી, ત્રેવી શ કરી ત્યાગ;
વીશ જિનના ચરણ નમીને, પામશ્ય ભવજલ તાગ. હે. ૬ ધ્યાતા ધ્યાયને ધ્યાન સરૂપે, તન મન તાન લગાયિ; ક્ષમાવિજય કવિ પદકજ મધુકર,સેવક જિન ગુણ ગાય. મહેઠ૭
( ૮૨૧) અર જિનવર નમીએ નિજ ઘર રમીએ, જીવનાં સાહિબજી; પર પરણતી દમીએ નવી ભમીએ ભવગહનમાં સાહિબજી. ૧ ગયે કાલ અનંત પ્રભુ અણુલહતો નિંદમાં સાહિબજી; મિશ્યામતિ નીડે કીડે વિષયાલીંદમાં. સાહિબજી. વર રમણી રૂપે લીને દીને મૈથુને સાહિબજી. આશ્રવ ભર ભારી પાપ અંધારી પશુને. સાહિબજી.
૧ અંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org