________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૧૫
તંતુ પટે જિમ વૃત વસે દૂધમાં,ગુણપર્યાય અભેદજી; તિણિ પરે મુજ ચિત્તમાં આવી વચ્ચે, એ વિનતી ધ્રુવેદજી. ૪ જિમ નિરવ તિમ તે વધશે, સુગુણ સાથે નેહુજી; ન્યાયસાગર કહે ઉત્તમ આદરે, તે ન આપે કબહી છે. ૫
શ્રી માનવિજયજી કૃત
૮૧૯) શ્રીઅરનાથ ઉપાસના, શુભ વાસના મૂળ; હરીહર દેવ આસાસના, કુણ આવે શૂળ. શ્રીઅરનાથ. ૧ દાસના ચિત્તની કુવાસના, ઉદવાસના કીધ; દેવાભાસની ભાસના, વીસારી દીધ. શ્રીઅરનાથ. ૨ વળી મિથ્યાવાસના તણા, વાસનારા જેહ; તે કુગુરૂની સાસના, હઈયે ન ધરેહ. શ્રીઅરનાથ. ૩ સંસારિક આસંસના, તુજ શું ન કરાય; ચિંતામણી દેણહારને, કિમ કાચ મંગાય. શ્રીઅરનાથ૦ ૪ તિમ કલપિત ગછવાસના, વાસના પ્રતિબંધ માન કહે એક જિન તણો, સાચો પ્રતિબંધ. શ્રી અરનાથ. ૫
શ્રી જિનવિજયજી કૃત
હે તે આણ વહેશ્યાંજી, મ્હારા રે સાહિબરી હે તે આણ
વહેક્યાંજી.
૧ નાશ. ૨ આપવાવાળાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org