________________
૬૧૪ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
A
v
r
*
*
*
*
જિનરાજને રે કરૂં પ્રણામ, કાજ સરે સવિ આપનું રે; ભાવથી રે ભગતિ પ્રમાણે, દરિશણ ફળ પામે ઘણું રે. ૬ સેવજો રે અર પદ અરવિંદ,જે શિવસુખની કામના રે; રાખજે રે પ્રભુ હૃદય મેઝાર, રામ વધે જગ નામના રે. ૭
શ્રી ન્યાયસાગરજી કૃત
(૮૧૭) અરનાથકું સદા મેરી વંદના, જગનાથકું સદા મેરી વંદના. જિ. જગ ઉપગારી ઘન જ વરસે, વારી શીતલચંદના રે. જિ. ૧ રૂપે રંભા રાણી શ્રીદેવી, ભૂપ સુદર્શન નંદના રે. જિ. ૨ ભાવ ભગતિશું અહનિશિ સેવે, દુરિત હવે ભવફંદના રે. જિ. ૩ છ ખંડ સાધી ઠેધા કીધી, દુર્જય શત્રુ નિકંદના રે. જિ. ૪ ન્યાયસાગર પ્રભુ સેવા મેવા માટે પરમાનંદના રે. જિ. ૫
(૮૧૮) શ્રી અરજિન દેવ અઢારમા, વસિયા મુજ મનમાંહિજી; ખિણ ખિણ માહે તે નિતુ સાંભરે, વિસર્યા નવિ જાય છે. શ્રી પાપસ્થાન અઢાર નિવારતા, ધારે ગંભ અઢારજી; સાતમે ચકી રે ભવ ચકે નહી, જસ નામે નિરધાર;
આણે ભવજળ આરેજી. શ્રીઅર૦ ૨ લંછન નંદાવર્ત તણું છે, મંગળમાંહિ પ્રધાનજી; ભૂપ સુદન દેવી નંદને, અતિશય ગુણ ઉદ્દામજી. શ્રી અર૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org