________________
શ્રી અરનાથ જિન સ્તવન
{ ૬૧૩
ત્રિભુવનમાંહે રે નહી કે ઉપમા રે, જેહથી જોડું તુજ ભાગ; તાગ ન દીસે રે જિહાં ખગમગને રે, આગળ તિહાં કિમ લાગે
લાગ. કાગળ૦ ૨ અંજન નાહી રે જેહના રૂપમાં રે, તે અંજનમાં આવે કેમ; વ્યંજન તેહીરે, વ્યંજન વર્ણમાં રે ન ચઢે નિરવ્યંજન થઈ તેમ. ઉગતિ ઉપાઈ રે શુદ્ધ સુભાવની રે, રીઝવણું દૂરાંથી નાથ; જેહથી જમાવે રે તેની સાધના રે, રૂડે તે વિધિ કરીયે હાથ. અરજિન જાણે રે પ્રેમ જે સાચીલે રે,તો મુજને મૂકો ન વિસાર; કાંતિ પત રે સેવક સ્વામીને, વારૂ જગ સાચો વ્યવહાર.
– –––– શ્રી રામવિજયજી કૃત
(૮૧૬). ગાય રે ધરી ઉલ્લાસ, અર જિનવર જગદીશરૂ રે; માનજો રે એહ મહંત, મહિયલમાંહિ વાલેસરૂ રે. ૧ ધાઈ રે દઢે કરી ચિત્ત, મનવંછિત ફળ પૂરશે રે, વારજે રે અવરની સેવ, એહી જ સંકટ ચરશે રે. ૨ સિંચજો રે સુમતની વેલ, જિન ગુણ ધ્યાનની રે, ઘણું સંપજે રે સમકિત ફૂલ, કેવળફળ રળિયામણું રે. ૩ પુન્યથી રે દેવી નદ, નયણે નીરખો નેહથી રે; ઉપનો રે અતિ આણંદ, દુખ અલગાં થયાં જેહથી રે. ૪ શેભતી રે ત્રીશ ધનુષની કાય,રાય સુદરશન વંશનો રે;
આઉખું રેજિનજીનું સાર, સહસ રાશી વરસનું રે. ૫ ૧ પાર. ૨ પક્ષી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org