________________
૬૧૨ ]
૧૧પ૧ સ્તવન મચ્છુપા
યક્ષઇંદ્ર પ્રભુ સેવા કાર, ધારિણી શાસનની કરે સાર; સાહુબ॰ રવિ ઉગે નાસે જિમ ચાર, તિમ પ્રભુના ધ્યાને કમ` કઠોર. સા તું સુરતરૂ ચિંતામણિ સાર, તું પ્રભુ ભગતિ મુગતિ દાતાર, સા૦ બુધ જવિજય કરે અરદાસ, દીઠે પરમાનન્દ વિલાસ, સાહિ
શ્રી વિનયવિજયજી કૃત
(૮૧૪)
અર તણા ગુણુ ઘણા સમરતાં, નર હુવે નિરમલ ગાત રે; દિનકર કિરણના સંગથી, જિમ હુવે વિમલ પ્રભાત રે. અર૦ ૧ કરમનુ પંજર જાજરૂં, જિમ કર્યું' તે' જગનાથ રે;
૧
તિમ અહં ભવબ`ધ છેદવા, કાં ન વાહાર પ્રભુ હાથ રે. અ૦ ૨ પ્રભુ નિવારો અમ્હે આપદા, જિમ નિવાર્યા ધનધાતી રે,
જિમ તુમ્હે કેવલ પાસીયું, તે અન્ડ્રુને કહેા ભાતિ રે. અર૦ ૩ ના કાઠીયા અમ્હ નડે, તેહને સ્વામી તું વાર રે;
કામિનિ નદીએ નર રેાલવે, તેહુથી નાથ અર્હુ તાર રે. અર૦ ૪ કીર્ત્તિવિજય ઉવઝાયના, વિનવે શીશ એક ખેલ રે; દેવી રાણી તણા પુત્ર તું,ખાર શિવપુર તણું તુ` ખાલ રે, અ૰ પ
Jain Education International
શ્રી કાંતિવિજયજી કૃત
(૮૧૫)
કાગળ તુંને રે કિમ કરી મેાકલુ` રે,લીખતાં કિમહી ન આવે દાય; અગન સુભાવે રે વરતે જોગને રે,ત્રિણ ગુણ ગુદ્ઘિર ન કળિચે જાય.
કાગળ ૧
૧ જુનું; ક્ષીણ, ૨ લખવા, ચલાવા,
For Private & Personal Use Only
www.jainelibrary.org