________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૧૧
*
,
,
,
, ,
પ્રભુ પાય વલગ્યા તે રહ્યા તાજા,અલગ અંગ ન સાજા રે, મન, વાચક જ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.મ૫
(૮૧૨) અરજિન દરિશન દીજિયેંજી, ભવિક કમલવન સૂર; મન તરસે મલવા ઘણુંજી, તુહે તો જઈ રહ્યા દૂર. સોભાગી તુમ શું મુજ મન નેહ. તુમ શું મુજ મન નેહલોજી, જિમ બપઇયાં મેહ. સભાગી. આવાગમન પથિક તણુંજી, નહિ શિવનગર નિવેસ; કાગળ કુણ હાથે લિખું, કેણ કહે સંદેશ. ભાગી ૨ જે સેવક સંભાશેજી, અંતરયામી રે આપ; જશ કહે તે મુજ મન તણેજી, ટળશે સઘળે સંતાપ. સે. ૩
(૮૧૩) અરજિન ગજપુર વર શિણગાર, તાત સુદર્શન દેવિ મલ્હાર; સાહિબ સેવિયે, મેરે મનકો પ્યારે સેવિયે. ત્રીશ ધનુષ પ્રભુ ઉંચી કાય, વરસ સહસ ચોરાશી આયસારુ નંદાવર્ત વિરાજે અંક, ટાળે પ્રભુ ભવભવના આતંક, સા. એક સહસશું સંયમ લીધ, કનક વરણ તનુ જગત પ્રસિદ્ધ. સારા સમેતશિખર ગિરિ સબળ ઉછાહ, સિદ્ધિ વધુને કરે રે વિવાહ પ્રભુના મુનિ પચાસ હજાર, સાઠ સહસ સાધ્વી પરિવાર. સા.
૧ સૂર્ય ૨ વટેમાર્ગ. ૩ રેગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org