________________
૬૧૦]
૧૧૫૧ સ્તવન મંજુષા
મેરૂ થકી મરૂભૂમિ સુહાય, જિહાં સુરતરૂવર છાંય; સાહિબ, જિહાં તુમ શાસનની પરતીત, તેહજ જાણે સમકિત રીત. સા. ૨ અગ્નિ થકી જિમ અગરને ગંધ, પ્રગટે દહદિશિ પરિમલ બંધ કસપાષાણેકનક સભાવ, પરખી જે પરીક્ષકને ભાવ. સાહિબ૦ ૩ તિમ કલિયુગ છે ગુણને હેત, જે તુજ શાસનશુદ્ધ સંકેત સાહિબ૦ જિમ નિશિદીપક જલધિમાં દ્વીપ, જિમ મરૂમાં રેવાજલ નીપ. તિમ કલિમાં તુમ પદકજ સેવ, દુર્લભ પામી પુણ્ય હેવ; સાહિબ, જ્ઞાનવિમલ તેજે કરી જોય, ગંજી ન શકે દુર્જન કેય.
સાહિબ સેવીયે. ૫
શ્રી યશોવિજયજી કૃત
(૮૧૧) શ્રીઅરજિન ભવજલને તારૂ, મુજ મન લાગે વારૂ રે; મનમેહન
સ્વામી. બાંહે ગ્રહી એ ભવિજન તારે આણે શિવપુર આરે છે. મન. ૧ ત૫ જપ મેહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે, મન, પણ નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે. મન૦ ૨ ભગતને સ્વર્ગ મેથી અધિકું જ્ઞાનીને ફળ દેઇ રે, મન, કાયાકષ્ટ વિના ફળ લહીએ,મનમાં ધ્યાન જ ધરીયે રે. મન ૩ જે ઉપાય બહુવિધની રચના, ગ માયા તે જાણે રે; મન શુદ્ધ દ્રવ્ય ગુણપયોય ધ્યાને, શિવ દે પ્રભુ પરાણે રે. મન- ૪ ૧ મારવાડ ૨ કલ્પવૃક્ષ ૩ સુવાસ ૪ કસોટી ૫ બેટ ૬ નમદા નદીનું વહેણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org