SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથ જિન સ્તવન [ ૬૦૦ અનાથ૦ ૪ સેવક તે સસનેહી હો નિસનેહી પ્રભુ કિમ કીજીયે; કાંઈ ઈસડીઈ વહીયે રે લાજ. ભક્તિ ગુણે ભરમાવી હા સમજાવી પ્રભુજીને ભેળવી; કાંઈ રાખું છુદય મઝાર, તે કહેજે શાબાશી હે પ્રભુ ભાસી જાણું સેવના; કાંઈ એ અમર એક તાર અરનાથ૦ ૫ પાણી નીરને મેલે હો કિણ ખેલે એકત હોયે રહું; કાંઈ નહિ રે મિલણને જોગ, જે પ્રભુ દેખું નયણે હો કહિ નયણાં સમજાવું સહિ; કાંઈ તે ન મિલે સંજોગ. અરનાથ૦ ૬ મન મેળ કિમ રીઝે હે શું કીજે અંતરાય એવડે; કાંઇ નિપટ નહેજા નાથ, સત રાજને અંતે હે કિણ પાખે તે આવીને મિલું. કાંઈ વિકટ તમારે છે સાથ. અરનાથ૦ ૭ ઓળગ એ અનુભવની હો મુજ મનની વાત સાંભળી; કાંઈ કીજે આજ નિવાજ, રૂપ વિબુધનો મેહન હો મનમેહન સાંભળે વિનતી કાંઈ દીજે શિવપુર રાજ. અરનાથ૦ ૮ શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત (૮૧૦). શ્રી અર જિનવર દીનદયાળ, સેવા જેહુની છે સુરસાળ; સાહિબ સેવીયે. ૧ એવી. ૨ અમારે ૩ છેક ૪ બક્ષીસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy