SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮] ૧૧૫૧ સ્તવન મંજુષા મોટાને ઉછંગ, બેઠા ને શી ચિંતા; તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા. અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી; દેવચંદ્ર આણંદ, અક્ષયભગ વિલાસી. શ્રી મોહનવિજયજી કૃત (૮૦૯) અરનાથજી અવિનાશી હે, સુવિલાસી ખાસી ચાકરી; કાંઈ ચાહું અમે નિશદીશ, અંતરાય રાગે છે અણુરાગે કણ પરે કીજીયે; કાંઈ શુભ ભાવે સુજગીશ. અરનાથ૦ ૧ સિદ્ધ સ્વરૂપ સ્વામી હો ગુણધામી અલખ અગોચરૂ; કાંઈ દીઠા વિણ દીદાર, કિમ પતીજ કીજે હે કેમ લીજે ફળ સેવા તણું; કાંઈ દીસે ન પ્રાણ આધાર. અરનાથ૦ ૨ જ્ઞાન વિના કુંણ પખે છે, સંખે પે સૂત્રે સાંભળે; કાંઈ અથવા પ્રતિમા રૂપ, સાગે જે સંપખું હે પ્રભુ દેખું દિલભર લેયણે કાંઈ તે મન પહુંચે ચૂપ. અરનાથ૦ ૩ જગનાયક જિનરાયા હે મન ભાયા મુજ આવી મળ્યા; કાંઈ મહિર કરી મહારાજ, ૧ સાક્ષાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy