SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ] ૧૧પ૧ સ્તવન મંજુષા શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમય એન્ડ્રુ વિલાસ રે; પરવડી છાંડુડી જિજ્હાં પડે, તે ખર સમય નિવાસ રે. ધરમ૰ તારા નક્ષત્ર ગ્રહ ચંદ્રની, જ્યેાતિ દિનેશ મેાઝાર રે; દનજ્ઞાન ચરણ થકી, શક્તિ નિાતમ ધાર રે. ધરમ૦ ૩ ભારી પીળેા ચીકણૢા, કનક અનંગ તરગ રે; પય દૃષ્ટિ ન દીજીયે, એક જ કનક અલગ રે. ધરમ૦ ૪ દન જ્ઞાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિરવિકલ્પ રસ પીયે, શુદ્ધ નિર ંજન એક રે. ધરમ૦ ૫ પરમારથ પથ જે કહે, તે રજે એક ત ́ત રે; વ્યવહારે લખ જે રહે, તેના ભેદ અનંત રે. ધરમ૦ ૬ વ્યવહારે લખે દોહીલા, કાંઇ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, નવ રહે દુવિધા સાથે . ધરમ૦૭ એક પખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખયા, ચરણ તલે ગ્રહી હાથ રે. ધર્મ૦ ૮ ચક્રી ધરમ તીરથ તણા, તીરથફળ તતસાર રે; તીરથ સેવે તે લહેં, આનદઘન નિરધાર રે. ધરમ૦ ૯ શ્રી દેવચંદ્રજી કૃત (૮૦૮) પ્રણમેા શ્રી અરનાથ, શિવપુર સાથે ખરેરી; ત્રિભુવન જન આધાર, ભવનિસ્તાર કોરી. કરતા કારણ યોગ, કાયસિદ્ધિ કારણ ચાર અનૂપ, કાય થી તેડુ ગ્રહેરી. લહેરી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy