________________
૬૦૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
વિનતી કરું હું તોહે સ્વામી દ્યો મેહે મુક્તિપુરીનો ઠામ. કુંથુ૨ કિસકે હરિહર કિસકે રામ, સમયસુંદર કરે જિન
ગુણગ્રામ. કુંથ૦ ૩
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત
(૮૦૫) જંબુદ્વીપે જાણીયે, પૂર્વ વિદેહ મઝાર; જિનવર. શ્રીવર્તી વિજયા તિહાં ખડગપુર અતિસાર. જિન
કુંથુ જિર્ણોદ દયા કરે. સિંહવેગ તિહાં નરપતિ, લેવે સંયમ ભાર; જિન વ આચારિજ કહે, જિનપદ બાંધે સાર. જિન- કુંથુ. ૨ સર્વાર સુર થયા, તિહાંથી ગજપુર માંહિ, સુર નૃપ શ્રીદેવી તણે, નંદન નિરૂપમ થાય જિનજી. કુંથુ. ૩ અજ લંછન કંચન વને, છઠ્ઠો ચકી જાણ જિનજી; સત્તરમ જિન સુખક, ત્રિભુવન ભાસન ભાણ જિનવર. કુંથુ. ૪ શુભરન દીઠા થકી, કુંથ જિર્ણદ થયું નામ; નમતાં શિવસુખ પામીએ, જ્ઞાનવિમલ ગુણધામ. કુંથુ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org