________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ ૬૦૩
-
-
-
-
-
-
-
- *
- * w eve
- */wwwww
- * * *
*
-
*
r
us *,
+ +
*
- **
*
*
*
*
*
જય જય જન સંત, સાથે ગણધર વરાછ જિના ઇન્દ્ર આવે છટા છુટ જયાં, ધારા ધારાધરાજી જિન૨ અધરી કૃત શશીકાંતિ કાંત, કાંતે ધર્યોજી જિન વદન—નાસિકા અનુપમ, ચક્ષે અલંકર્યોજી જિન)" મનમંદિર અતિ ઉલ, વિકસ્યો મુઝ હિછ જિન ધન્ય ધન્ય હું માનું, પ્રભુ દરશણ દીયેજી જિનરાજ. આતમે આતમ ઉત્તમ, દિવ્ય પ્રગટ કીજી, જિન શ્રી જિનલાભે કુંથુ, આવત આદર દીયેજી જિનરાજ. ૫
(૮૦૩) નાયક કુંથ નિહાયો ભલી વિધિ, નાયક કુંથ નિહાર્યો, પુણ્યદશા પ્રકટી મનુ મેરી, શ્રીજિનરાજ જુહાર્યો. ભલી. ૧ સુર નૃપતિ કુલ સૂરજ એપમ, દેખત જનમ સુધા; શ્રીનંદન આનંદને નમતાં, ભવ દુઃખદાહ નિવાર્યો. ભલી. ૨ સતરમ નાથ અનાથકે પહર, ધ્યાન હદે તસુ ધાર્યો; શ્રીજિનરાજ કરત પદ વંદન, જગત સુજસ વિસતા. ભલી. ૩
શ્રી સમયસુંદરજી કૃત
(૮૦૪).
રાગ ભૈરવ. કુંથુનાથને કરૂં પ્રણામ, મનવંછિત પૂરે હિતકામ;
અંતર્યામી ગુણ અભિરામ. કુંથુ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org