________________
૬૦૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
- -
*
-
--
-
-
**
*
*
*
*
*
*
*
*
*
*
*
*
**
*
*
*
*
* *
૧
૧
શ્રી દાનવિમલજી કૃત
(૩૮) કુંથુ જિનેશ્વર વિનતી, મુજ મનની;
વિનતી કરૂં વારંવાર, સુણે ભવભવની છે. ૧ ઘણા પુન્ય તુમ્હ પામી, સુખદાતાજી; | મુખ પંકજ દીદાર, થઈ મન શાતાજી. ૨ મેં નિશ્ચય સેતી તું ધર્યો, ચિત્ત હરખેજી;
નાણું લઈ જેમ કે ખરે, નિજ પરખેજી. ૩ કંચન કમેટી ચાટતાં ખરું છે ,
તિમ તુંહી જ મુજ સ્વામી, મહાભ્ય મોટું છે. આ પ્રેમ ધરીને નીરખીયે, સુણ સ્વામીજી;
મીઠી મહેર કરી રે, નવનિધિ પામીજી. ૫
શ્રી જ્ઞાનસારજી કૃત
(૭૯) કુંથુ જિનેસર સાહિબા, સુણ અરજ હમારી
હું સરણાગત તાહરે, તૂ સિવ મગ ચારી. કુંથુ. ૧ શિવ મગનેં અવગાહર્ત, તેં સિવગતિ સાધી;
આતમ ગુણ પરગટ કરી, આતમતા લાધી. કુંથુ૨ દીન જાંણ કરૂણા કરી, સુધ માર્ગ બતા;
જ્ઞાનસાર જિનધર્મથી, સિવપદવી પાવૈ. કુંથુ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org