SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ જિન સ્તવન [ પર *** ***** * * * * * * * * * --- -- -- -- - શ્રી કીર્તાિવિમલજી કૃત. (૭૭) કુંથુ જિનેસર દેવ સેવા પ્રભુ તુમ્હતણું રે, સેવા, કીજે આતમ એક મના થઈ તે ઘણી રે; મનાય ચિંતામણિ કામધેનુ પ્રભુ નિત્યે ખરી રે, પ્રભુ કલ્પવૃક્ષ કામકુંભ સમાણું ચિત્ત ધરી. સમાણી. ૧ તેહથી અધિક સેવ સ્વામીની જાણીએ રે, સ્વામી તેહમાં નહિ સદેહ કે મનમાં આણીએ રે; મન તુમ્હ સેવાથી રાજદ્ધિ સંપદ સવિ રે, ત્રાદ્ધિ, વળી સુરાસુર ઈંદ્રાદિક પદવી હવી રે. ઈંદ્રા તીર્થકર પદવી લહે સેવાથી જના રે, સેવાથી જિમ શ્રેણિક નરનાથ પાયે પ્રભુ મામના રે; પામ્ય રાવણ નામ નરેંદ્ર અષ્ટાપદ આવી રે, અષ્ટા તે પાયે જિન પદવી નાટક ભાવીઓ રે. નાટક. ૩ જિહાં નહિ રોગને શેક જન્મ મરણ નહિ રે, જન્મ અનંતજ્ઞાન દર્શન સુખ વીય તે સહિ રે; સુખ, સિદ્ધપુરી એને નામે લેકાંતે અતિ ભલી રે, લેકાંતે પ્રભુ ચરણ સેવાથી આતમ પામીશ તે ભલી રે. પામીશ ૪ સૂર રાજા જસ તાત શ્રીમાતા જાણીયે રે, શ્રીમાતા આ દેહ કંચનમય પાંત્રીશ ધનુષ વખાણુંયે રે, ધન છાગ લંછન સુખકારક ગજપુરે રાજિયે રે, ગજ ઋદ્ધિ કીતિ સુખ આપશે સેવક દુઃખ ભાજિઓ રે.સેવક. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy