________________
પ૯૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી ભાણચંદ્રજી કૃત
(૭૬) તીરથ નાયક લાયક, કુંથુ થુણજે, નિજ વિનતી ભણું ;
જિનજી અરજ સુણ જે; અરજ સુણને જે સેવક લેખી ગણજે, સાહિબ અરજ સુણી જે. નિજ પદ સેવક જાણું વંછીત કીજે, વંછીત દેઈ આશા પૂરણ કીજે. સુરતરૂ સમ સુખદાયક જાણી,
આણને સ્વામી આગળ માંડ્યો છે પાણી; તમ સમદાયક બીજે છે નહીં ગુણખાણી,
ત્રિભુવન પ્રભુતા સઘળી તુજમેં સમાણી. સા. ૨ રાગી જે દેવા જગમેં તેને ન યાચું,
યાચું તો મારું પ્રભુજી મેટાથી રાચું; તું જિન આપે તે તો નહી કાચું,
જાચું જે આપે છે શિવસુખ સાચું. સા. ૩ યદ્યપિ બહેળા યાચક છે તુજ સ્વામી,
સ્વામી તું માહરે એક અંતરજામી; આશ્રિત ઉવેખીયે વિસરામી,
ધામીયે શિવસુખ એહ અવસર પામી. સા. ૪ બેટ ન દીસે કઈ પ્રભુને પ્રજાને, શાને વિલંબ કરો મુજ દાને; વાઘજી મુનિને ભાણુ પ્રભુ બહુ માને,
નિજ માનવ ભવ ધન્ય ધન્ય માને. સા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org