________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૫૯૭
-
-
નિરગુણ લેહ કનક પારસ કરે રે, માંગે નવિ કછુ તેહ જે મુજ આતમ સંપદ નિરમલિ ૨, દાસ ભણી અબ દેહ. ૭
શ્રી ખુશાલમુનિજી કૃત
(૭૫) કુંથુ જિણેસર રે સ્વામી માહરા, તુમે છે સુગુણા રે જગદાધારી; નિજ સેવકની રે સેવા જાણે, કીજે કરૂણ રે એ છે ટાણે. ૧ મનને માન્યા રે મન આણી, આસંગાયત રે તેની વાણું વધતું ઘટતું રે જે કહેવાશે, પણ ચિતમાં રે નહી દુહવાશે. ૨ વિણ માગ્યાથી રે જે ફળ આપે, તેહને મહિમા રે જગમાં વ્યાપે એહ ગિરૂઓ રે સાહિબ કહીએ, તેહને ચરણેરે અહનિશિ રહી જે. આવો આવો પર ઉપગારી, થઈ એકાંતે તે વાત સારી; ગુણની ગેડે રે આપણુ કીજે, જેથી દુખડાં રે સહુએ છીએ. ૪ દીન પણાનાં રે વયણ કહાવે, તેહુજ દાતારે ક્ષેભ ન પાવે, ચતુર સહારે ગુણના ગેહા, હું છું ચાતકરે તુમે છે મેહા. ૫ એક લહેરમાં સુખડા કરશે, મુજ પાપીને રે તુમે ઉદ્ધરશે; નેહ નજરશું રે સામું જુઓ, કરમરિપુને રે દૂરે છે. ૬ એહ કારજમાં રે ઢીલ ન કરવી, વળી વિનતડી રે ચિત્તમાં ધરવી, અખયચંદસરીસર સે હિતશું જોશે, ખુશાલ મુનિનાં રે
- કામિત હશે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org