SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] ૧૧૫૧ સ્તવન મંજુષા = = = - - - - પપપપ - પ પર મે ખાતો માંડ્યો ન, જિનજી તિમ છે પગપગ ધીજ; દીઠે અણદીઠે કરે, જિનજી લાજ રહે તે હજ. હવે આ ઉંચી નીચી વાતમેં જિનજી હું શું ઘાલું જીવ; માટે બગસે સો ગુન્હા, જિન સાચું કહે સદીવ. હવે૫ ચરણ ન છોડું તાહરા, જિનજી ઈણ ભવ છે એક્તાર; રાજ છે વિવહારીઓ જિનજી કરી ચા વિવહાર. હવે૬ શ્રી આત્મારામજી કૃત કુંથુ જિનેસર સાહિબ તું ધણી રે, જગજીવન જગદેવ; જગત ઉધારણ શિવ સુખ કારણે રે, નિશદિન સારૂં સેવ. કું. ૧ હું અપરાધી કાલ અનાદિને રે, કુટિલ કુબેધ અનીત; લેભ ક્રોધ મદ મોહ માય રે, મત્સર મગન અનીત. કું૦ ૨ લંપટ કંટક નિંદક દંભી રે, પર વંચક ગુણ ચેર; આપ થાપક પર નિંદક માનીયો રે, કલહ કદાગ્રહ ઘોર. કુ. ૩ ઇત્યાદિક અવગુણ કહુ કેતલા રે, તું સબ જાનનહાર; જે મુજ વીતક વિત્યે વીતશે રે, તું જાણે કિરતાર. કુંથુ. ૪ જે જગ પૂરણ પૈદ્ય કહાઈ રે, રેગ કરે સબ દૂર, તિનહી અપણું રગ દીખાવીયે રે, તો હવે ચિંતા ચૂર. કુ. ૫ તું મુજ સાહિબ વૈદ્ય ધનંતરૂ રે, કરમ રોગ મેહ કાટ; રતનત્રયી પંથ મુજ મન માનીયે રે, દીજે સુખને ઘાટ. કું. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy