SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ જિન સ્તવન શ્રીનંદન પ્રભુ પહિચાન્ય, તબહીતે મે મન મા હે; મન આણંદ ભરી પ્રભુ ગુણ ગાયા, મેરા સેવત વખત જગાયા છે. વાઈ. ૧ શ્રી ઉદયરત્નજી કૃત (૭૯ર) વાઈવાઈરે અમરી વણ વાજે, મૃદંગ રણકે રે; ઠમક પાય વિષુવા ઠમકે, ભેરી ભણકે રે. ઘમ ઘમ ઘમ ઘુઘરી ઘમકે, ઝાંઝર ઝમકે રે; નૃત્ય કરતી દેવાંગના જાણે, દામની દમકે રે. દો દ કિર્દ દુંદુભિ વાજે, ચૂડી ખલકે રે; ફૂદડી લેતાં ફૂદડી ફરકે, ઝાલ ઝબૂકે રે. કુંથુ આગે ઈમ નાચ નાચે, ચાલને ચમકે રે; ઉદય પ્રભુ બંધબીજ આપે ઢેલને ઢમકે રે. વાઈ. ૨ વાઈ૦ ૩ વાઈ. ૪ શ્રી જિનરાજસૂરીજી કૃત (૭૦૩). જિમ તિમ હું આવી ચઢ, જિનજી, મીઠી તુલ્તારી બાંહ; મત કરજે બીજા વસુ, જિન, લે પિતે નિરવાહ ૧ હવે રે જગતગુરૂ શુદ્ધ સમક્તિ નવી આપીયે; કરુણાકર હે કરૂણકરી, કુંથુજી સેવક થિર કરી થાપીયે. હવે ૨ પડ્યો ઘણે છે પાંતરે, જિનજી જે જોશે કરતૂત; પણ પ્રભુને પૂછી રખે, જિનજી સકલ રહે ઘરસૂત. હવે ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy