SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૪] ૧૧૫૧ સ્તવન મંજીપા દિનકરર્કો ચકવી જ ચાહે, ત્યાં મેરે મન આન જગીરી; ગુનવિલાસ પ્રભુ કુંથુ જિન દેખત,દિલકી દુવિધા દૂર ભગીરી. ૨ - શ્રી ભાવવિજયજી કૃત. (૨૦) સેવ ભાવે શ્રી કુંથુ જિણેસર સ્વામી; રિષભવંશ ભૂષણ ગત દૂષણ, નિત પ્રણમું શિર નામી. સે. ૧ નિજ તેજે જિત સુર સુર નૃપ, અંગજ સુર ગજગામી; નંદન શ્રીનંદન જિણ જેણે, કામ હરામી. સે. ૨ આજ લગી અજ લંછન ગજપુરને નાયક, ત્રિભુવન વન આરામી; દેહતણે વાને કરી જીતી, અભિરામીર અભિરામી.૭ સે૩ "..ની રે અંગ ઢંગ પણતીસ ધનુષ જસ, દેખત દુરમતિ વામી, વરસ સહસ પંચાણુ જીવિત, જોગવી શિવગતિ ગામી. સે. ૪ સુર ગંધર્વ અય્યતાદેવી, જસ સેવે જસ કામી, સત્તરમો જિન સત્તમ નમતાં, ભાવે શિવમતિ પામી. સે. ૫ - શ્રી આણુંદવરધનજી કૃત ( ૧). સાહિબ સકળ દુનીકે, માનું મુગતિ રમણું શિર ટીકે હે . મનરંગ મચે. મનમેહન મુખ જિનકે, અહો કુંથ જિનેસર નકે હ. મન. ૧ મન મૂરખ કયું ન પતીજે, દિન દિન તન વન છીજે હો; મન પલ પલ દિલ ભીતર લીજે, પ્રભુશું રંગરેલીયા કીજે હે. મન ૨ ૧ રંગે. ૨ મનહરતા ૩ સુંદર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy