________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ ૫૩
wwwwwwww
ميه ميسي
میں علی تیمومي مي م ية مية فيه بین ما و
ہی
કછુ નહી ખજાને ખેટ હૈ, કીજે વંછિતદાન પસાયરી; ફિરકે ગરીબ નિવાજ કહાવે, અરૂ દત ઘટ નહી જાયરી. શ્રીકું૦૩ અબ દેતે કછુ ન બિચારીયે, સ્વામી કાલ લબકે દોષરી; ભાવલબધી રહી તુમ કર તાસ, દીજે અનુભવ અમૃત પિષરી.૪
શ્રી હરખચંદજી કત
(૭૮૮) જે મન મધુકર મિત્ત હમારે, કુંથુનાથ કે ચરન કમલતે; નેક ન હૈ જિન ન્યારે.
રે મન૧ પદકજ સહજ સુગંધ સુકમલ, શ્રીયુત શુભ સુખકારે રાગ દ્વેષ કંટક નહિ યાકે, પાપ પંકસેં ન્યારે. રે મન ૨ વિકસિત રહત સદા નિશવાસર, અતિ અદ્દભુત અવિકારે; એસે પદપંકજ તજી ઈતઉતર, ડેલત મૂઢ કહાં રે. રે મન૩ માતા શ્રી શ્રીમતિ કે નંદન, સુરનૃપતિ કે પ્યારે; ગજપુર જનમ છાગ વર લંછન, કુરૂવંશ કુલ ઉજુવાલે. મન૦૪ સહસ પંચાનુ બરસ આયુ તન, ધનુ તીસ માહારે, હરખચંદ કે સાહિબ જિનવર, જગજંતુ હિતકારે. રે મન ૫
શ્રી ગુણવિલાસજી કૃત.
(૭૮૯) અબ મેરી પ્રભુ શું પ્રીત લગીરી, ઘન મેર ચકેર શશિ જ, કમલ મધુપપુષ્ટ પગીરી.અ. ૧
૧ રાતદિન. ૨ આમતેમ. ૩ બેકડે. ૪ ભમરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org