________________
પ૯૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
તુજ દરિસણ પાખે ન ગમે બીજા કામ રે; સાહિબજી. મુજ હૃદય કમળ વિચ વસિયું તાહરૂં નામ રે, સાહિબજી. તુજ મુરતિ ઉપર વારું તન મન દામ રે. સાહિબજી. કર જોડી નિશદીન ઊભો રહું તુજ આગે રે, સાહિબજી. તુજ મુખડું જોતાં ભૂખ ને તરસ ન લાગે રે; સાહિબજી. મેં કયાંહી ન દીઠી જગમાં તાહરી જેડ રે, સાહિબજી. તુજ દીઠે પૂરણ પહુતાં મનના કેડ રે. સાહિબજી. મુજ ન ગમે નયણે દીઠા બીજા દેવ રે, સાહિબજી. હવે ભવભવ હોજે મુજને તાહરી સેવ રે, સાહિબજી. તું પરમ પુરૂષ પરમેસર અકળ સરૂપ રે, સાહિબજી. તુજ ચરણે પ્રણમે સુરનર કેરા ભૂપ રે. સાહિબજી. તું કાપે ભવદુઃખ આપે પરમાનંદ રે, સાહિબજી. બલિહારી તાહરી પ્રભુજી કુંથુ નિણંદ રે; સાહિબજી. મનવંછિત ફળિયે મળિયો તું મુજ જામ રે, સાહિબજી. ઈમ પભણે વાચક વિમળવિજયને રામ રે. સાહિબજી. ૫
શ્રી અમૃતવિજયજી કૃત
(૭૮૭) શ્રી કુંથુ જિનેસર વનતિ, અવધારીયે દિલમેં લાયરી; ખિજતમેં ખામી નહિ મેરી, તુમ કબ હોગે ફલદાયરી. શ્રી. ૧ હાથ જેરી આગળ રહું,ધરૂં નિશિ વાસર તેરો ધ્યાનરી; ચ કરતે લ્યાએ નહી ચિતમે, કહા કહીએ બાત ન કાનરી. ૨ ૧ વિના. ૨ ધન, ૩ જ્યારે. ૪ બેલે. પ દિવસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org