________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ પ૧
શ્રી ચતુરવિજયજી કૃત
(૭૮૫) હજી સુરતરૂ સમેવડ સાહિબે, જિન કુંથ હો કુંથુ ભગવાન કે; હું તુજ દરિશણ અલ , કર કરૂણા હે કરૂણ બહુમાન કે. ૧ જિમ શશિ સાયરની પરે, વધે વધતી હે જિમ વેલની રેલ કે; તિમ મુજ આતમ અનુભવે, નવિ મૂકે છે બહુલે તસ મેલ કે. ૨ છીલરતા જલ જળ ગ્રહ પીવે, મૂરખ હો કઈ ચતુર સુજાણ કે; નિરમળ ચિત્તના ચિત્ત ધણી, જાણે માણે હો ગુણની
ગુણ ખાણ કે. સુરતરૂ૦ ૩ ચિત્ત ચેખે મન મોકળે, ધરે તાહરૂં હો નિરમળ જે ધ્યાનકે, તે તસ સવિ સુખ સંપદા લહેખિણમાં હો ખિણમાં હેગ્યાનકે. મહેર કરે માહરા નાથજી, જાણું પ્રાણી છે એ તુમ એ દાસ, નવલવિજય જિન સાહિબા, તમે પૂરો હે ચતુરની આશ કે.
શ્રી રામવિજયજી કૃત
(૭૮૬) તુજ મુદ્રા સુંદર રૂપ પુરંદર મહીયા, સાહિબજી. તુજ અંગે કેડિ ગમે ગુણ ગિરૂઆ હીયા સાહિબજી. તુજ અમિય થકી પણ લાગે મીઠી વાણું રે, સાહિબજી. વિણ દેરી સાંકળી લીધું મનડું તાણી રે. સાહિબજી. ખિણ ખિણુ ગુણ ગાઉ પાઉં તો આરામ રે, સાહિબજી.
૧ ખાબોચીયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org