SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦] ૧૧૧૧ સ્તવન મંજુષા રાણી શિરી જેહુની માત્રા, પાંત્રીશ ચાપની દેહુ રે; સેવતા દાગ લ’ન મિસે, કિમ દીયે પ્રભુ તસ છેહ રે. ૨'ગ૰ર્ જેડુને પાંત્રીશ ગણુધરા, મુનિ જન સાઠે હાર રે; સાઠે સહુસ પ્રભુ સાહુણી, ષટ શત અતિ મનોહાર રે, રંગ૦ ૩ યક્ષ ગંધવ ખલા જક્ષણી, દોય કરે શાસન સેવ રે; વરસ પંચાણુ સહુસ આઉખુ, તુંહી તુંહી સહી દેવ રે. રંગ૦ ૪ જ્ઞાન ગુણ કુસુમ તનુ વાસિત, ભાસિત લેાક અલેક રે; પ્રમાદસાગર પ્રભુ ચિત્ત ધરે, જિમ ધરે દિનકરર કાક ૨.૫ શ્રી વિનીતવિજયજી કૃત ( ૭૮૪ ) કુંથુનાથ જિનવર જયેા, સૂર નરેસર નદલાલ રે; ભાવે ભવિયણ ભેટતાં, આપે વતિ વૃંદ લાલ રે. કુંથુ અહે। અહા અહા જિન તાહુરી, રીદ્ધિ અન`તી કાડ લાલ રે; સુર નરના જે રાજવી, પ્રણમે એ કર જોડલાલ રે. કુંથુ કનક રણુ મણિમંદિરે, દેવ કરે વસુ વૃષ્ટિ લાલ રે; ચક્રીની પણ રીદ્ધિથી, તે વળી થઈ ઉત્કૃષ્ટિ લાલ રે. કુંથુ રજતઃ રતન સાવન' તણા, ત્રિણ ગઢ ઝાકઝમાળ લાલ રે; દશ દિશને પરકાશતા, જોજન ભૂમિ વિશાળ લાલ રે, કુશુ ચઉત્રીશ અતિશય રાજતા, સેવે પરખદા ખાર લાલ રે; મેરૂવિજય ગુરૂ શિષ્યને, દીજે રીદ્ધિ રસાલ લાલ રે. કુંથુ॰ ૫ ૪ ૧ ધનુષ, ૨ સૂર્ય, ૩ વિકાસી કમલ, ૪ રૂપું, ૫ સાનુ Jain Education International For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy