________________
--
-
----
-
-
--
-
-
-
-
-
-
-
---- ---
-
-
-
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૫૮૯ શ્રી લક્ષ્મીવિમલસૂરિજી કૃત
(૭૮૨) કમ છેદી કમ છેદી અતિ નિરબંધ છે, મેહષી મેહષી
ક્ષમા અનુભરે છે; પાપભીરૂ ૨ વીર્ય આકરે છે, કિમ જાણે ૨ તુજ
ગતિ મુજ મતિ જી. તુંહી જણે તુંહી જાણે તાહરી ગુણ તતિ છે. કિમ જાણે. ૧ તુંહી આપે ર શિવપુર વાસ હૈ, જેહ તાહરી ૨
આણા શિર ધરે જી; તુજ વંદી ૨ પામે દુઃખ હે, તે જાણું રે તુજ નિંદા કરે છે. ૨ નહી માયા ૨ મમતા લેશ હૈ, નિજ થાપે ૨ સંઘ ગણધરા છે; નવિ નામે ૨ પરને શીશ હે, પ્રતિબંધેરતાહરે ભવ તર્યો જી.૩ ગત સંગી ૨ નામ કહેવાય , સુરણ ૨ પદ પાસે વસે છે; વીતરાગ નિરંજન દેવ હો, ભવિરંજન ૨ મન તુજ શું ઉલ્લસે છે. ૪ અદ્દભુત ૨ શ્રીકુંથુની વાત હો, નવિ જાણે રોગી મુનિવરોજી; તુજ નામે ર કરતિ થાય છે આપ લછી ર આપે સુખકરાજી.
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૭૮૩) રંગ લાગે પ્રભુ રૂપ શું, તું જ કુંથુ જિન રાય રે, દેહની કાંતિ કંચન સમી, ગજપુર સૂર નૃપ તાય રે. રંગ- ૧
૧ નમાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org