________________
૫૮૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
****
***
*******
*
* * * * *
*
* *
*
* * * *
*
*
શ્રી હંસરત્નજી કૃત
(૭૮૧) દુલ દુલહ મેળે શ્રી જિનરાજને છે, જેમાં એ જગમાંહિ રે, પ્રાપતિ પ્રાપતિ વિણ કિમ પામીએ છ, સુગુણ સાહિબની
બાંહિ રે. દુલહોટ ૧ નાટિક નાટિક વિવિધ પરે નાચતો જી, પ્રાણી સંસારને સંગ રે; મેહિ મેહિ રે મૃગતૃષ્ણ પરે જી, રાચે નવનવ રંગ રે. ૮૦ ૨ મનડું મનડું ચપળ ચિહું દિશ ભમે છે, ખિણ થિરતા
નવિ થાય રે; કમ કમ વિટંબન વિચમાંહિ નડે છે, પ્રભુ શું કિમ મળાય રે. ૩ જિહાં લગે કારણ સકળ મળે નહિ, તિહાં લગે ન
મળે હે કાજ રે; નિર્મળ નિર્મળ થાન પાખે શી પરે મળે છે, જગવલ્લભ
જિનરાજ રે. દુલહે. ૪ જાગ્યા રે જાગ્યા છે જ્યારે મુજ મન આજથીજી, નિર્ભય
તે અત્યંત રે; સાહિબ સાહિબ કુંથુ જિણેસર ભેટવાજી, અધિક થઈ
મન ખંત રે. દુલહે૫ હવે હું હવે હું ભગતિ તણે જેરે કરી છે, અંતર ટાળું દૂર રે; હસરત્ન હંસરન કહે પ્રભુ હેજથીજી, જિમ લહું
સુખ ભરપૂર છે. દુલહે. ૬ ૧ વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org