________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ ૫૮૭
ww
પણ એક વચન જે કહું, તે તો માને સુપ્રસન; અતુલે અમૃત પાઈયે, જિમ હરખિત હોય મુજ મન. શ્રી. ૪ ભવભવ તુમ પદ સેવના, હવે દે શ્રી જિનરાય, પ્રેમ વિબુધના ભાણુને તુમ દરશણથી સુખ થાય. શ્રી. ૫
શ્રી નવિજયજી કૃત.
(૭૮૦) કુંથુ જિનેસર સાહિબ વીનતી રે, અવધારે અરિહંત; પ્રભુ શું પ્રીતિ અછે મુજને ઘણી રે, તે નિરવહીયે સંત. કુંથુન મહામંડલમાં દેવ અ છે ઘણું રે, હું ન કરૂં તસ સેવ; તુજ વિણુ અવર ન કહીયે ઓલગુ રે, તું મુજ એક જ દેવ. કુ૦૨ અવર ન લેવું કઈયે દેવતા રે, તુમ વિણ દીનદયાળ; જલધર જલ વિણ અવર ન આદરે રે, જિમ જગે ચાતકબાલ. ૩ અંગીકૃત જે નિરવાહે પ્રભુ રે, તે પૂરે મનની આશ; દાસ તણી એ આશા પૂરતાં રે, સાહિબને શાબાશ. કુંથુ. ૪ નિશિ દિન ભાવે સાહિબ સેવતાં રે, જે નહિ પૂર આશ; તે એ જગમાં પ્રભુજી તુમ તણે રે, કુણ કરશે વિશ્વાસ. કું૫ મેટા નિશ્ચય આશા પૂરવે રે, જે સેવે ધરી નેહ, જુઓ એ જગમાં ચાતક બાલની રે, પૂરે આશા મેહ. કું. ૬ ઈમ જાણીને સાહિબ પૂરવી રે, નિજ સેવકની આશ; નયવિજય કહે તુમ્હ ચરણાબુજે રે, દેજે અવિચળ વાસ. કું૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org