________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૬૦૧
wwwwwwwww
(૮૦૦) કુંથુનાથ સાવણ વદિ નવમી ચવણ વિમાણ,
સરવારથસિદ્ધ હથણઉર પુર જનમ વખાણ, જનમ વૈશા(ખ) વદિ ચવદસ સૂર પિતા અભિધાન,
માતાશ્રી કૃતિકા નક્ષત્ર જનમનું જન. ૧ મીન રાસ લંછન અજ ધનુષ પંતીસનું કાય,
વરસ પંચાણું સહિત આય વર્ણ સુવરણ થાય; ચકવતી પરણ્યા ઈગ સહિસ વત પરિવાર,
હથિણુઉર પુર દિક્ષા વ્રત તપ છઠ ઉદાર. ૨ વદિ વૈશાખ પંચમ વ્રત પારણું દૂજે દિવસે,
ખીર પારણું વાદ્ય સિંહ ઘર પારણું ફર; માસ સેલ મન્થ જ્ઞાન હથિણુઉર નયર,
જ્ઞાન તથૈ છઠ જ્ઞાન વૃક્ષ તિલકા અતિ પવર. ૩ ચિત્ર સુકલ તિથ તીજ જ્ઞાન પતીસ્ ગણધર,
સાઠ સહિત મુનિ ષટ સય ઉપર અજજા વય ધર; જક્ષ ગધવ જક્ષણ અય્યતા સિદ્ધ સમેત,
સહિત સું સિદ્ધ વૈશાખ વદિ એકમ સિદ્ધ ઉપેત. ૪ ભવ ત્રિ સહિસંબ વણે જિણ તપસા કીની,
ચવણ વિમા તેતીસ સાયર થિત જિણ લીની; પિતા માત ગતિ મહેન્દ્ર વંસ ઈક્ષાગે ક્ષાત,
પાંચ (પાવ) પલ્યોપમ ઊણા અંતર સૂત્ર વિક્ષાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org