________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૫૮૫
هه يه يه به يو په مه يه ما ح
، فيه يا مية مية مية نبيه يه ره وه يه به مه يه كه م هه يه به س
مری میں عمته سه مه ي فة في الي . مية مي، که ی
- -
م
તેહ સ્વરૂપને સાધવા રે, કીજે જિનવર સેવ લાલ; દ્રવ્ય ભાવ દુ ભેદથી રે, દ્રવ્યથી જિમ કરે દેવ લાલ. લાલ૦ ૨ મેગર માલતી કેવડે રે, લ્યો મહારા કુંથુ જિનને કાજ લાલ; લાખેણે રે ટેડર કરી રે, પૂજે શ્રીજિનરાજ લાલ. લાલ૦ ૩ કેસર ચંદન ધુપણું રે, અક્ષત નૈવેદ્યની રે લોલ; દ્રવ્યથી જિનની પૂજા કરે છે, નિરમલ કરીને શરીર લાલ. લા૦૪ દ્રવ્યથી ઈમ જિન પૂજા કરી રે, ભાવથી રૂપાતીત સ્વભાવ લાલ; નિ:કમ ને નિઃસંગતા રે, નિકામી વેદ અભાવ લાલ. લાલ, પ આવરણ સવિ થયાં વેગળાં રે, ઘાતી અઘાતી સ્વરૂપ લાલ; બંધ ઉદય ને સત્તા નહિ રે, નિજગુણના થયા ભૂપ લાલ. લા. મુજ આતમ તુજ સારીખે રે, કરવાને ઉજમાળ લાલ લાલ, તે જિન ઉત્તમ સેવથી રે, પાને મંગળમાળ લાલ. લાલ૦ ૭
શ્રી વિજયલક્ષ્મીસૂરિ કૃત
(c૭૮) કુંથુ જિણ આગમ વયણથી, જાણીયે હેતુ સ્વરૂપ રે; સ્યાદ્વાદ રચનાયે હઠ વિના, સરાહે જે જ્ઞાની અનુપ રે.
માહરી ઓળગ ચિત્ત ધારીયે. ૧ કાળ સ્વભાવ ભાવિ મતી, કમ એહ પંચ રે, સમવાયે સમકિત ગુણ લહે, મિથ્યા એકાંત પરપંચ રે. મા. ૨ સમયવાદી કહે જગતમાં, કાળ કૃત સકલ વિભૂતિ રે; ષટરૂતુ જિન ચક્રી હરીર બળા, અંબે ગર્ભાદિ પ્રસુતિ રે. માત્ર ૧ હાર. ૨ વાસુદેવ. ૩ બલદેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org