________________
૫૮૪]
૧૧૫૧ રસ્તવન મંજુષા
می می مه ي فيه مره مي فره تية فيه هبة برية برية ، و به مرد به یه کی یو و يه ه ة مرة فيه بره یه آره یه
به في مي مية مي في مية مية مية في ره قی
શાંત અનુમત વય તણે, લેકેન્નર આચાર; લલના. ઉદયિક પણ અરિહંતને, ન ધરે વિષય વિકાર. લલના. ૪ અસંખ્ય પ્રદેશે પરિણમે, અવ્યાબાધ અનંત, લલના. વાનગી અવનિમંડલે, વિહારે ઈતિ સમતંત. લલના. ૫ જગજતુ જિનવર તણે, શરણે સિદ્ધિ હેત; લલના. ક્ષમા વિજય જિન દેશના, જલધર પરે વરસંત. લલના. ૬
શ્રી પદ્મવિજ્યજી કૃત
(૭૬) કુંથુ જિનેસર પરમ કૃપા કરૂ, જગગુરૂ જાગતી જ્યોત; સેભાગી. અરધ પલ્યોપમ અંતર શાંતિથી, કુંથ જિર્ણદવિચે હેત. સ. ૧ ચવીયા શ્રાવણ વદી નવમી દિને, વૈશાખ વદીમાં રે જન્મ; સે. ચૌદશને દિને પ્રભુ તે પ્રણમતાં, બાંધે નવિ કોય કમ્મ. ૨ પાંત્રીશ ધનુષ પ્રમાણે દેહડી, કંચનવાને રે કાય; ભાગી. વૈશાખ વદી પાંચમે દીક્ષા ગ્રહી, તપ કરી કમ જલાય. સે. ૩ ચિત્ર સુદી ત્રીજે જ્ઞાની થયા, આયુ પંચાણું હજાર સભાગી. વૈશાખ વદી પડવે શિવ વર્યા, અશરીરી અણહાર. સે૪ સુર ઘટ સુરગવિ સુરમણિ એપમા, જિન ઉત્તમ લહે જેહસે. મુજ મનવંછિત પ્રભુજી આપજે, પવિજય કહે એહ. સ. ૫
| (sc૭). જિનાજી મેરા રે, રાતદિવસ નિત સાંભળે રે, દેખી તાહરું રૂપ લાલ
લાલ ગુલાલ આંગી બની રે. તુજ ગુણ જ્ઞાનથી મારું છે, જાણયું શુદ્ધ સ્વરૂપ લાલ. લાલ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org