________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ ૫૮૩
-
,
ના
નામ
w w w
ન w w w
જ w w *
y
w
કે
*
*
-
-
-
-
* * * * w wwwwwww
શ્રી જિનવિજયજી કૃત
(૭૪) મનમેહન કુંથુ જિણું, મુજ મન મધુકર અરવિંદારી;
જગવંદન જિનરાયા. સૂર નંદ અમર પદ આપે, યા સુનતાં અચરિજ વ્યાપે રી.જ૦૧ અજ્ઞાનને લેશ ન દીસે, અપરાધીશું પણ નવિ રીસે રી; જગ0 અયલે પણ અલિક ન ભાસે, ધરી મત્સર મરમ ન દાખેરી. જ૦૨ મદ માન માયા રતિ લેભા નહિ રાગ અરતિ શેક ખભા રી; જ હિંસા નિંદ્રા કીડા ચેરી, ગેડી દુવિધ પ્રસંગની દેરી પી. જ. ૩ ઈમ દેષ અઢારે નાઠા, જેહ કાળ અનાદિના કાઠા રી; જગ ચોત્રીશ અતિશય ગુણખાણી, વિચરે પ્રભુ કેવળનાણી રી. જો ૪ ગણધર વાણી ગુણ સરીખા, સાઠ સહસ મુનિ સુપરિખા રી; જ શ્રી ક્ષમાવિજય ગુરૂ નામે, સેવક જિન સંપદ પામે રી. જ૦૫
(૭૭પ) કરૂણ કુંથુ જિણંદની, ત્રિભુવન મંડલ માંહિ, લલના. પરમેશ પંચ કલ્યાણકે, પ્રગટ ઉદ્યોત ઉછાહ. લલના. ૧ સૂરસુત તન પઠાય ને, રાખે અચરિજ રૂપ; લલના. ભાવ અહિંસક રૂપ તણે, એ વ્યવહાર અનૂપ. લલના. ૨ દાધે દષ્ટ વ્યંતર થકી, છાગ રહ્યો પગ આય; લલના. પરમ કૃપાળ પ્રભુ મિલે, કહો કિમ અળગે થાય. લલના. ૩ ૧ જૂઠ. ૨ બેકડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org