________________
૫૮૨]
૧૧૫૧ સ્તવન મંજુષા
annannann
****
*
*
*
*
*
*
***
*
*
**
*
*
**
***
M
AANANANANANANAAAA
સૂર પુત્ર જીતે ષટખંડ, યુગતું છે જસ આણ અખંડ. પ્રભુ પ ચકી છઠ્ઠો સત્તરમે જિન હેય ન્યાયસાગર કહે સનમુખ જોય.
શ્રી માનવિજ્યજી કૃત
(૭૩) કુંથુ જિનેસર જાણજે રે લાલ, મુજ મનને અભિપ્રાયરેજિમેરા, તું આતમ અલવેસરૂરે લાલ, રખે તુજ વિરહ દુઃખ દાય રે; તુજ વિરહ કિમ વેઠીયે રે લાલ, તુજ વિરહ થાય રે; ન ખમાય રે જિનેટ ખિણ વરસાં સ થાય રે જિને વિરહ
મોટી બલાય રે. જિ. તાહરે પાસે આવવું રે લાલ, પહેલા ન આવે તું દાયરે જિને આવ્યા પછી તો જાવું રે લાલ, તુજ ગુણ વિશે ન સહાય રે. ૨ ન મિલ્યાનો છે ખર નહિ રે લાલ, જસ ગુણનું નહિ નાણું રે; મિલિયાં ગુણ કળીયાં પછી રે લાલ,વિધુરતા જાયે પ્રાણરે. જિ૦૩ જાતિ અંધને દુઃખ નહિ રે લાલન લહે નયનને સ્વાદ રેજિને૦ નયન સ્વાદ લહી કરીરે લાલ, હાર્યાને વિખવાદ રે. જિનેવર૪ બીજે પણ કહાં નવિ ગમે રે લાલ, જિણે તુજ વિરહ બચાય રે; માલતિ કુસુમ માલ્હીરે લાલ,મધુપ કરી રે ન જાય રે. ૫ વન દવ દાધાં રૂખડાં રે લાલ, પહવે વળી વરસાત, જિ. તુજ વિરહાનલને બળે રે લાલ, કાળ અનંત ગમત રે. જિ. ૬ તાઢક રહે તુજ સંગમેં રે લાલ,આકુળતા મિટિ જાય રે; જિને તુજ સંગે સુખી સદા રે લાલ, માનવિજય ઉવઝાય રે. જિ.
૧ પસંદ. ૨ દગો. ૩ છુટા પડતાં. ૪ ભમરો. ૫ કેરડા ઉપર. ૬ બળેલા,
૭ ઝાડ. ૮ ઉગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org