________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ ૧૮૧
રસીયા બુધ શ્રી સુમતિવિજય કવિ, સેવક વીનવે રે લે; મારા રસીયા રામ કહે જિનશાસન, નવિ મૂકું હવે રે લે. મારા. ૧૦
શ્રી ન્યાયસાગરજી કૃત,
(૭૧) તુમ્હ રહો રે પ્રીતમ પાય પરિયાં. રૂપે રતિ શ્રીરાણ જાયા, અરજ કરે અંતેઉરીયાં. તુહ૦ ૧ સુર નૃપતિ કે ધટે મટે, કયું ન કરે હમ દિલ વરીયાં. તુવ ૨ નાહ વિવાહ ઉછાહ કરી આએ અવગુન બિન કયું પરિહરીયાં.૩ ષટખંડ નિતી અરિ બસ કીને, ભુંજે બિન કયું ફલ હરીયાં. ૪ વિપતી નેહા દીવાની લલનાં, ત્યજી જિન સંયમ સ્ત્રી વરીયાં. ૫ કેવલ પામી ત્રિગડે બેઠે, બાનિક ભવિ દીલ ઠરીયાં. તુમ્હ૦ ૬ ન્યાયસાગર પ્રભુ લીલા બહુલી, મહાનંદ: પદ અનુસરીયાં. ૭
(૯૭૨) કુંથ જિસેસર પ્રણમે પાય,સકળ સુરાસુર રાયા રાય. પ્રભુ પૂર્યો. હાંરે મેરે ભવભય કળિ મળ જાય, સવિ મંજ. ૧ સત્તર ભેદે સંયમ આરાધી, પામી રે જેણે સહજ સમાધી. ૨ મેષ લંછન મિસે કરતો રે સેવ, દીન પશુ પણું ટાળો દેવ. ૩ શ્રીનંદન પણ કામને મર્મ નહિ અચરજ એ દી સહુશમ. ૪ ૧ પુત્ર. ૨. મહોત્સવ. ૩ વશ. ૪ વચન, દેશના. ૫ મેક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org