________________
૫૮૦ ]
૧૧૫૧ સ્તવન મંજીષા
-
-
શ્રી રામવિજયજી કૃત
(૯૭૦) રસીયા કુંથુ જિનેસર કેસર, ભીની દેહડી રે લે.
મારા નાથ જી રે લો; રસીયા મનવાંછિત વર પૂરણ, સુરતરૂ વેલડી રે લે. મારા૦ ૧. રસીયા અંજન રહિત નિરંજન, નામ હી ધરે રે લે; મારા * રસીયા જુગત કરી મન ભગતે, પ્રભુ પૂજા કરો રે લે. મારા. ૨ રસીયા શ્રીનંદન આનંદન, ચંદનથી સીરે રે લે; મારા રસીયા તાપ નિવારણ તારણ, તરણ તરી પરે રે લે. મારા. ૩ રસીયા મનમેહન જગહન, કેહર નહી કિયે રે લે; મારા રસીયા કૂડા કળિયુગ માંહી, અવર ન કો ઈ રે લે. મારા. ૪ રસીયા ગુણ સંભાળી જાઉં, બલિહારી નાથને રે લે; મારા રસીયા કેણુ પ્રમાદે છોડે, શિવપુર સાથ રે લે. મારા૫ રસીયા કાચ તણે કણ કારણ, નાંખે સુરમણિરે લે; મારા રસીયા કોણ ચાખે વિષફળને, મેવા અવગણી રે લે. મારા. ૬ રસીયા સુરનરપતિ સુત ઠા, ચા ચઉદિશે રે લે; મારા રસીયા વરસ સહસ પંચાણું, જિન પૃથવી વસે રે લે. મારા. ૭ રસીયા ત્રીશ ધનુષ પણ ઉપર, ઉંચ પણે પ્રભુ રે, મારા રસીયા ત્રણ ભુવનને નાથકે, થઈ બેઠે વિભુ રે લે મારા. ૮ રસીયા અજ લંછન ગત લંછન, કંચનવાન છે રે લે; મારા રસીયા રિદ્ધિ પુરે દુઃખ ચુરે, જેને ધ્યાન છે રે લે મારા. ૯
૧ વહાણ. ૨ ક્રોધ. ૩ જૂઠા. ૪ ચિંતામણી. પ જગજાહેર. ૬ પાંચ, છ કલંક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org