SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ના રસ wwwww શ્રી કુંથુનાથ જિન સ્તવન [ પ૭૯ શ્રી વિનયવિજયજી કૃત (૭૬૮) કુંથુ જિનેસર વંદીએ, સખી સત્તરમે દેવ રે, સખી દેવની સેવ કરો મન રંગશું એ. ૧ સૂરરાય સુત સુંદરૂ, શ્રી રાણીને નંદ રે; સખી નંદને ચંદ જિશ્ય, મુખ ભીયે એ. ૨ નવેનિધિ ચઉદ રણુ તણી, જેણે સંપદા છાંડી રે; સખી છાંડીને માંડી પ્રીતિ વિરતી સમી એ. ૩ નામ જપતાં જિન તણું, સખી પાતક જાયે રે; સખી જોને થાયે વંછિત મન તણું એ. ૪ કીર્નિવિજય ઉવઝાયનો, સખી સેવક બેલે રે, સખી બેલેને નહિ કો તેલે પ્રભુ તણે એ. પ શ્રી કાંતિવિજયજી કૃત (૭૬૯) કઠીન ભગતકી પ્રીત, હેરી કરી લેઈ જાણે હેરી લાખ જંજાળ ભગતિ કરનમેં, ઓછી ન આવે ચિત્ત હેરી. ૧ છિનછિન ખબર પરે નહિ ઘટકી, તારેં રહે ચિત્ત ભીતા; હે. ભગતી લગન મેં મનમાં બેઠી, ક્યું રાઘવ મન સીતા. હે. ૨ જૈસી તૈસી મેરી ભગતિ ઉગનકુ, માની લે મેહન મિત્ત હે ૦ પ્રેમશું કાંતિ કલાકું જગાવે, કુંથુ ભગતિ રસ પ્રીત. હે. ૩ ૧ ડરતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy