________________
પ૭૮]
૧૧૫૧ સ્તવન મંજૂષા
તુમહ ચિત્તમાં વસવું મુજ ઘણું, તે તો અંબર ફૂલ સમાન રે; મુજ ચિત્તમાં વસે હો જે તુચ્છે, તે પામ્યા નવે નિધાન રે. ૨ શ્રી કુંથુનાથ અડુ નિરવહું, ઈમ એક પણ નેહ રે; ઈણિ આકીને ફળ પામશું, વળી હશે દુઃખનો છેહ રે. સુ. ૩ આરાધ્ય કામિત પૂર, ચિંતામણિ પાષાણ રે; વાચક જશ કહે મુજ દીજીયે, ઈમ જાણે કેડી કલ્યાણ રે. સુ૦૪
(૭૬૭) ગજપુર નયરી સહીયેજી, સાહિબ ગુણનિલે; શ્રી કુંથુનાથ મુખયેંજી સાહિબ ગુણનિલે. સુર નૃપતિ કુલ ચંદજી સા. શ્રીનંદન ભાવે વંદેજી. સાગ ૧ અજ લંછન વંછિત પૂરેજી સા. પ્રભુ સમરીઓ સંકટ ચૅરેજી; પાંત્રીસ ધનુષ તનુ માને છે સાવ વ્રત એક સહસ
અનુમાને છે. સાહિબ૦ ૨ આયુ વરસ સહસ પંચાણુજી સાટુ તનુ સેવન વાન વખણું જી; સમેતશિખર શિવ પાયાજી સાવ સાઠ સહસ મુનિવર
રાયા છે. સાહિબ ગુણનિલે. ૩ ખટ સત વળી સાઠ હજાર જી સા. પ્રભુ સાધ્વીને પરીવાર; ગંધર્વ બળા અધિકારીજી સાપ્રભુ શાસન સાનિધકારી છે. ૪ સુખદાયક મુખને મટકેજી સાઠ લાખેણે લેયણ લટકેજી; સા બુધ શ્રી નયવિજય મુર્ણિદેજી સારુ સેવકને દીયે
આણંદજી. સાહિબ૦ ૫
૧ આકાશ. ૨ શ્રદ્ધા. વિશ્વાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org